અર્થઘટન

  • 2.2k
  • 612

શબ્દો પાસે હોય અર્થ,મન પાસે હોય અર્થઘટનઆપણે જીવનયાત્રામાં ભૂલવાની વાતો યાદ રાખીએ છીએ અને યાદ રાખવાની વાતો ભૂલી જઈએ છીએ. હર શબ્દે અર્થ બદલાય છે તેમ છતાં માનવીનું મન તેનું અર્થઘટન પોતાની વિચારધારા અને માન્યતા મુજબ કરે છે. ચાલશે, ફાવશે અને ગમશે નો અભિગમ જીવનમાં સકારાત્મક સંકેત આપે છે. એ યાદ રાખવું જરૂરી છે કે માનવીનું ભાગ્ય ભગવાન નથી લખતા પરંતુ તે માનવીના વાણી, વર્તન, વ્યવહાર તથા આચાર અને વિચાર તેના ભાગ્ય નું નિર્માણ કરે છે, સફળતા ના દ્વાર ખૂલે છે તેમજ વિકાસની મંઝિલ નો રાહ મળે છે.માનવીએ શબ્દોને છંછેડવા કે છલકાવા દેવા નહી અને મનને છેતરવા કે છાવરવાનો પ્રયત્ન