બદલો - 1

(35)
  • 6.8k
  • 2
  • 2.9k

શનિવાર ની રાત રંગબેરંગી લાઈટ ને શરાબના છલકાતાં જામ ને સબાબ સાથે મિત્રો નિ મહેફિલ જામેલી હોય છે જેમાં મોટા મોટા પોલીસ ઓફિસર, મીનીસ્ટર, ડોક્ટર, ઉદ્યોગપતિ હોય છે પોતાની જ મસ્તી માં બધા નશા માં ઝુલતા ને નાચતાં હોય છે . એકદમ જ લાઈટ જતી રહે છે સન્નાટો થઈ જાય છે અંધારામાં બધા એકબીજા ને બોલાવે છે એટલામાં જ બધાં ના કાનમાં ભયાનક અવાજ સંભળાય છે બહારની લાઈટ હોય છે ખાલી આની જ લાઈટ જતી રહે છે બહાર ની લાઈટ ને કારણે