લાગણીનો દોર - 3

  • 3.6k
  • 1.5k

સંજયના મમ્મી સાંધ્યાને સાંત કરે છે અને કહે છે.. આજથી તું મને મમ્મી કહેજે આ ઘર તારુ જ છે એમ માનીને રહેજે.સંજય સાંધ્યાના પપ્પા પાસે જાય છે. સંજયના પપ્પાએ સંજયને કહયું " ડોક્ટર સાથે વાત થઈ તેણે કહ્યું છે કે હજુ ત્રણ દિવસ અહી રોકવવુ પડશે અને O બ્લડની જરુર પડશે. સંજય : પપ્પા હવે શું કરીશું ??રમણલાલ: સંજય તું કાઈ ચિંતા ન કર મે બધી જ વ્યવસ્થા કરી લીધી છે.સંજય : સારુ પપ્પા... પણ સંધ્યાને શું કહેશુ હવે કે તેના પપ્પા વિશે ??.રમણલાલ : સંજય આપણે સંધ્યાને સાચી હકીકત કહેવી પડશે..એક કામ કર... તું ઘરે જઈને ટિફિન લેતો આવ અને