થોડી વાતો જિંદગી સાથે...

(15)
  • 5.7k
  • 1.5k

જિંદગી..કેટલો સરળ વિષય લઇ લીધો ને મેં! કોઈ ચવાયેલી વાતો કરીને વિષય નથી બનાવવો..પણ બહુ અગરુ છે એને જીવી કાઢવું એવો વિચાર આવે.જિંદગી સરળ હોતી નથી આપણને એને બનાવવી પડે છે.તો ચાલો, થોડી જિંદગી થી જ વાતો કરીને જિંદગી ને સરળ બનાવી દઈએ!! કંઈ કેટલું એ આવી ને ચાલ્યું જાય છે. ક્યારેક તો પોતાની જ જિંદગી માં બની જતી કેટલીક અણધારી ઘટનાઓ આપણે પણ કીધા વિના આવી ને જતી રહે છે!! ક્યારેક કહે છે તો સાથ નથી આપતી. પણ ક્યારેક સાથ આપે તો એ પળ થી હસિન, ખૂબસૂરત,આનંદદાયી કાઇં ના