અપરાધ. - 8 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

(24)
  • 3.9k
  • 2
  • 1.5k

અપરાધ-8(કદાચ કોઈ વાંચકમિત્રને વચ્ચે પ્રશ્ન થતો હોય તો નિરાકરણ માટે જણાવું છું કે આ નવલકથા બે ટાઇમલાઈનમાં એક સાથે ચાલી રહી છે આગળ જતા બંને મિક્ષ થઈ જશે તેની ખાસ નોંધ લેવી. આગળના ભાગને વાંચકમિત્રોએ જે સહકાર આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર)(આગળ જોયું કે ગાયકવાડ અને નાયક અનંતની પુછપરછ કરી રહ્યા હતા. ત્યારે આગળ જણાવ્યું તેમ બીજા દ્રશ્યમાં સંજનાને એડમીશન મળી જતા. કોલેજ જોઈન કરે છે. ત્યાં સંદીપ અને અંનત સાથે થોડી વાતચીત કરે છે. અને તેમના મિત્રોનો પરિચય મેળવે છે.)હવે આગળ......અનંત, સંદીપ, સંજના વગેરે લોકોનું હવે એક ગ્રૂપ બની ગયું હતું. જે રોજ બ્રેકના સમયે કેન્ટીનમાં જ બેસતાં.