અનંત સફરનાં સાથી - 14

(29)
  • 4k
  • 1
  • 1.8k

૧૪.વિશ્વાસ નામે વિશ્વાસઘાત બનારસ રોહિતનુ ફાર્મ હાઉસ સમય સાંજના: ૦૬:૦૦ એસીપી જયસિંહ ચૌહાણ તેની ટીમ સહિત બધાંની સાથે રોહિતના ફાર્મ હાઉસ પર પહોંચી ગયાં હતાં. એસીપી ના આદેશથી બધાં ઓફિસરો અને કોન્સ્ટેબલોએ ફાર્મ હાઉસને ચારે તરફથી ઘેરી લીધું હતું. "અંદર જાને કા કોઈ દૂસરા રાસ્તા હૈં??" એસીપી એ ફાર્મ હાઉસનાં મુખ્ય ગેટ સામે ઉભાં રહીને રોહિતને પૂછ્યું. "હાં, પીછે ગાર્ડન મેં સે અંદર જા શકતે હૈં." રોહિતે કહ્યું. એસીપી આગળ અને બાકી બધાં તેની પાછળ ગાર્ડનના રસ્તે આગળ વધ્યાં. પાછળ એક મોટો કાચનો દરવાજો બનેલો હતો. બધાં ત્યાં પહોંચ્યાં. ત્યાં જ બધાંની આંખો પહોળી થઈ ગઈ. રોહિત અને શુભમને સૌથી