સુનહરી નથણી ...!!

  • 4.6k
  • 1.2k

સુનહરી નથણી ...!!(મિત્રો, મારી સ્વરચિત વાર્તામાં કેટલાક સમાજમાં આજે પણ ચાલતા કરિયાવરના કુરિવાજના દૈત્યના સાતત્યની કથની રજૂ કરવા નમ્ર પ્રયાસ કર્યો છે. આ વાર્તામાં આવતાં પાત્રો તથા સ્થાન કાલ્પનિક છે. આ બાબતે કોઈ એ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.) ????????????9? આજે સુભાષભાઈના દીકરા સુમનના લગ્ન લેવાઈ ગયાં. ઘરમાં ભણેલીગણેલી એવી સુનિતા નામની વહુ પણ આવી ગઈ હતી. લગ્નમાં આવેલા સૌ સગા અને સંબંધીઓની હાજરી હતા. અહીં દરેક હાજર સ્ત્રીની નજર મોટે ભાગે સુનિતાના ગળા, નાક તથા હાથ પર પહેરેલાં ઘરેણાં પર હતી. સૌ ભેગા મળીને ચર્ચા કરતાં રહેતાં હતાં. સુમનની મામીએ તેની નણંદ શોભનાબહેનને