આગળના ભાગમાં અનન્યા અમિતના શરીરમાં પ્રવેશે છે, તેણે ઝંખનાની શક્તિથી ન્યાય જોઈતો હતો. સોહમ ગુસ્સે થઈ તેને દેવસ્થાન પાસે લઈ જવાની કોશિશ કરી ત્યારે, ગુંજનને જોઈને તેના શરીરમાં પ્રવેશ કર્યો, અમિતના બેહોશ થવાથી બંનેનું ધ્યાન અમિત પર હતુ, માટે તેઓને ગુંજન દેખાય નહિ, ઝંખના સુરક્ષા કવચથી તેનો રૂમ સુરક્ષિત કર્યો, અડધી રાત્રે ત્રણેયને એક જેવું સપનું આવે છે, એ જ રાત્રે ગુંજન સુરક્ષા કવચ દૂર કરે છે, જ્યારે અમિત ગુંજનના રૂમમાં જાય છે, ત્યારે તેનું વર્તન વિચિત્ર લાગે છે, ગુસ્સામાં અવાજ બદલીને ગુંજન તેને હાથનો દોરો છોડી નાખવા કહે , હવે આગળ.. ****** કયા મોડ પર લઈ જશે આ રાહની