જય શ્રી કૃષ્ણ મિત્રો , આપણી દુનિયામાં ઘણીબધી મહત્વની વસ્તુઓ છે. પણ આપણે માત્ર મોટી વાતુને કે વસ્તુઓને જ વધુ મહત્વ આપીએ છીએ. proton અને neutron એ સૌથી સારા ઉદાહરણ છે. કહેવામાં આવે છે કે ભગવાને proton અને neutron ક્યાં કારણે બનાવીય , કારણ કે આપણે સમજી શકીએ કે નાની નાની વસ્તુ થી જ મોટી વસ્તુ બને છે. જો proton અને neutron ન હોત તો આ ભહ્માંડ બનતું ? નહીં . તો આજ આપણે આવી જ 5 વાતુની કે વસ્તુ ઓ ની ચર્ચા કરશુ જે શરૂઆતમાં લાગે નાની પણ ભવિષ્યમાં તેના થી મોટી પ્રોબ્લેમ થઈ શકે છે. તેથી તેમાં આજથી જ