સાથે

  • 2.1k
  • 2
  • 652

તમે તમારી જાત સાથે કેવી રીતે વાત કરો છો? શું આના વિશે ક્યારેય વિચાર કર્યો છે? જો ન કર્યો હોય, તો હવે કરજો. દરેક વ્યક્તિ પોતાની સાથે વાત કરતો હોય છે. કોઈ ઘટના બને એનો સૌથી પહેલો પ્રભાવ આપણા મન પર પડે છે. આપણી અંદરથી જ ક્યારેક સવાલો ઊઠે છે અને આપણું દિલ જ આપણને જવાબ આપે છે. સફળતા, નિષ્ફળતા, હતાશા, આનંદ કે ઉદાસી સૌથી પહેલા આપણી અંદર આકાર પામે છે. આપણો આપણી સાથેનો સંવાદ ચાલતો રહે છે.આપણી સાથેનું વર્તન કેવું છે, એની સીધી અસર આપણા ઉપર પડે છે. જયારે આપણે આપણી જાત સાથે સારી, સાચી અને સકારાત્મક વાતો કરીએ