પ્રેમ પર તંત્ર દ્રષ્ટિ

(7.8k)
  • 3.6k
  • 862

પ્રકરણ એક- બીજા લગ્ન પહેલાની સ્થિતિ વિદિત આજે તારા લગ્ન છે . આમ નીરસ નિર્માલ્ય ની જેમ શું બેઠો છે ! થોડો તો ઉત્સાહ રાખ . રાકેશ આ મારા બીજા લગ્ન છે. કાઈ પહેલા લગ્ન નથી. વિદિત તારા પહેલા લગ્ન નથી પરંતુ કોમલના તો પહેલા જ લગ્ન છે ને એ લોકોની ઇચ્છાથી જ લગ્ન થાય છે બાકી તો કોર્ટ મેરેજ કરવાનું નક્કી થયું હતું. જે થવાનું હતું તે થઈ ગયું હવે બનતો પ્રયત્ન કરી અને કાજલ ભાભી ને ભૂલવાનો પ્રયત્ન કર. કાજલ નામ સાંભળતા જ વિદિત ભાવિ વિભોર થઈ જાય છે. વિદિત તારા અને કાજલ ભાભી ના સબંધ માં વાંક