નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 10

  • 2.9k
  • 1.3k

મિત્રો, સોપાન 09માં આપણે જોયું કે હર્ષનાં મમ્મી ચેતનાબહેન નડીઆદ ગયેલાં છે. આજે તેના પિતા હરેશભાઈ પણ ચેતનાબહેનને લેવા નડીઆદ જશે. હર્ષ બે દિવસ ઘરમાં એકલો. આ એકલપણું તેની પ્રિય સખી હરિતા દૂર કરે છે. રાત્રે બંને રમઝટને બદલે અલંકાર સિનેમા ઘર જઈ 'પ્યારકા આશિયાના' પણ જોઈ લીધું. પિક્ચર જોઈને આવ્યા. હર્ષના ફ્લેટમાં જ હરિતાએ હર્ષના પ્યારનુ સુખી સાનિધ્ય પણ માણી લીધું. ત્યાર બાદ બંનેએ ચાની બંનેએ લિજ્જત પણ માણી. કોઈ અગમ્ય સંદર્ભ ધ્યાનમાં લઈ સવારે સ્કૂલે નહીં જવાનો સંયુક્ત નિર્ણય પણ લીધો. તો ચાલો હવે આજના નવા દિવસની તે બંને પંખીડાંની પીડાની સહજતાને માણીએ. ??????????????? નીલગગનની સ્વપ્નપરી ... 10.