ઓટલો - ભાગ-૩

  • 2.5k
  • 1
  • 738

ઓટલો ભાગ ૩ આપ બધ્ધા ની લાગણી અને પ્રતિભાવો થી પ્રભાવિત થઈ ને ૩ વર્ષ પછી પ્રકાશિત કરી રહ્યો છું. ___________________________________________________________________________________________ જીવા ભાઈ.... જીવા ભાઈ સાદ નાનકડી સરખી શેરી ને ચીરી પેલી કો’ર ના ખેતરે પો’ચી ગ્યો, આંખ તોતિંગ કાયા ની વા’ટ જોતી રહી, બંને કાન પડછંદ ખોખરો તરસી ગ્યા, એક સમયે અકળામણ આપનાર જુવાન શબ્દ મુના(જુવાન) ના જીવન માંથી લગભગ નાબૂદ થયો, તાપણી નું જોર ઓછુ થયુ, મંદિર ની ઝાલર પૂરી થવા ને આ’રે હતી, પૂર્વ માંથી ઉગી રહેલા સુરજ ની કૃપા વધી, કિરણો નો વ્યાપ ઓટલા અને વડલા સિવાય શેષ બચેલા ગામ ઉપર પડ્યા, ગાયું ગામણે થી