CANIS the dog - 30

  • 3.1k
  • 1.2k

અલીફ ખાને થોડી જ વારમાં નોન ઈમ્પ્રીઝોન્મેન્ટ ની અરજી કોર્ટ ને સુપ્રત કરી દીધી,અને કોર્ટ ને આશ્વાસન આપ્યું કે લીગલ ડોક્યુમેન્ટ્સ જલ્દી કોર્ટ તૈયાર કરી દે એટલે અમે સિગ્નેચર કરવા ઉપસ્થિત થઈ જઇશુ.કોર્ટેેેેેેેે બેન્સન ને લઈ જવાની અનુમતિ આપી. પરંતુ થોડી જ વારમાં રેવન્યુુ ડિપાર્ટમેન્ટ માંથી એક ઓફિસર આવ્યો અનેેેે તેણે એક લેેેેટર અલીફ ખાન ના હાથમાં થમાવ્યો.અલીફ ખાને અત્યંત આભા બનીને તે ઓફિસર ને કહયું કોર્ટ રૂમમાં તો આવી કોઈ જ વાત નથી થઈ!તેેે ઓફિસરે કહ્યું ધીસ is not પાર્ટ of જજમેન્ટ,સર.ધીસ ઈસ રેવન્યુ.બેન્સને પણ થોડાક ચિંતિત થઈને અલીફ ખાનને પૂછ્યું, શું થયું!અલીફ ખાનેે કહ્યું તમારે નોન ઇમ્પ્ર્રી્ઝોન્મેન્ટ લેવુંં