ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-30)

(93)
  • 7.8k
  • 5
  • 2.9k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-30) " અરે સરસ, કોની સાથે મેચ થાય છે નયન?" નયન ની બાજુમાં આવીને બેસતાં દવે એ નયનને પૂછ્યું. " સર કોઈ બ્લેક કોબ્રા નામનો મોટો ગુનેગાર છે જેની સાથે મેચ થાય છે, જેના પર ૫૦૦થી વધુ મર્ડર તથા ઘણાં બધાાં ગુનાઓ અને આરોપો છે." નયને એનાં ડેટાબેઝમાં ડેટા ચેક કરી દવે ને માહિતી આપતાં કહ્યું, નયન ની વાત સાંભળી દવે અને રાઘવ તેની માહિતી જુએ છે ઉપરાંત તેના ફોટા પણ ચેક