વિનાશકારી ગુસ્સો...

  • 3.5k
  • 1.2k

એક ખૂબ જ સુંદર લીલોતરી થી ભરપુર જંગલ હતું.... જંગલમાં ખૂબ જ લીલાછમ ,સરસ ફળો અને ફૂલો ના વૃક્ષો હતાં..ત્યાં બધા પ્રાણીઓ સંપીને રહેતા....... બધા ને એ જંગલમાં થી જ રહેઠાણ અને ખોરાક મળી રહેતુ... કોઈ ને ક્યાંય જવાની જરૂર નહીં... ત્યાં સુંદર મીઠા પાણીનું ઝરણું પણ હતું..એકબીજાને સાથ સહકાર આપે અને સંપીને રહે....આ જંગલમાં એક મદમસ્ત હાથી પણ રહે... કોઈ ને પણ ઈષૉ થાય....એવો ત્યાં નો સંપ.... એકબીજા વચ્ચેની સમજણ અને લીલોતરી...એક દિવસ ત્યાં , બીજા કોઇ જંગલ માંથી,એક વાંદરો આવી ચઢ્યો...એ તો આ બધું જોઇને,દંગ જ રહી ગયો.....એના જંગલમાં તો બધા એકબીજા સાથે લડાઈ કરતા... આવા લીલાછમ વૃક્ષો