ટીપ ટીપ વરસાદ વરસી રહ્યો , તેની બૂંદ પાંદડાં તથા ફૂલોમાં પડતાંને દેખાવમાં જાણે ડાયમન્ડ હોય તે પર્ણમાં સજાતા હતા . " ચાલ ચેતું બહાર જઈએ મજા આવશે . " ખુશ થતી ધૂલી કહેતા ઘરના આંગણામાં નિકળી ગઈ . " અરે સાથે હાલીએ ઉભી તો રહે ... " કહેતા ચેતું પણ બહાર ગયો . " બહાર આવો તમે પણ .જોવો કેટલી મસ્ત ભીની માટીની સુગંધ આવી રહી છે . " ધૂલી ગોળ-ગોળ ફુદરડી ફરવા લાગી. ચેતું તેને જોતો જ રહી ગયો . આટલી ખુશ એ કેટલાં સમય પછી થઈ કારણ કે તે બંને વચ્ચે ઝગડા ચાલતાં હતા . ચુપકેથી ચેતુંએ