ડીયર જિંદગી...

  • 5.8k
  • 3
  • 1.8k

ડિયર જિંદગી... જિંદગી તે લીધેલો વણાંક મારા માટે સબક હતો. ઉકેલું હું તારા અઘરા સવાલોને ત્યાં તું બીજી પરીક્ષા મૂકી દે. હવે હું જીવીશ તને સમજવાની કોશિશ જ નહીં કરું. ભરપૂર માણીશ તને, બધું ઇશ્વર પર છોડીશ. તું ખુલ્લી કિતાબ જેવી છે, લખેલું છે બધું પણ હું પામર, નથી વાંચી શક્તિ તને. રોજ તું એક પાનું ખોલે સવારે, અશક્ય, હું નાં વાંચી શકું, કરે તું મને પ્રોત્સાહિત તું આજ કર પણ મન મારુ ચંચળ ભટકી જવું ને દોષ દવું તને, મારી જિંદગીનું નસીબ જ ખરાબ. ખરાબ હું, તું તો પ્રેમ કરે મને, મને પ્રેમ કરતાં આવડી જાય તને તો કોઈ