અનંત સફરનાં સાથી - 8

(23)
  • 3.2k
  • 1
  • 1.7k

૮. સંગીત સંધ્યા રાહી પોતાનાં રૂમમાં બેસીને હાથમાં શિવાંશનુ નામ જોઈ રહી હતી. તેનાં મનમાં અલગ પ્રકારની દુવિધા ચાલી રહી હતી. જે રાહી સમજી શકવા સક્ષમ ન હતી. "હું તો અહીં કંઈક બીજું જ શોધવાં આવી હતી. તો આ તમે મને ક્યાં ફસાવી દીધી છે મહાદેવ??" રાહીના મનમાં એક સવાલ ઉત્પન્ન થયો. જેનો જવાબ તેની ખુદની પાસે જ ન હતો. મહેંદી સુકાઈ જતાં રાહીએ તેનાં પર લાગેલ સૂકી મહેંદીની પોપડીઓ દૂર કરી. મહેંદી એકદમ ઘેરાં લાલ-મરુન રંગની ચડી હતી. જેમાં 'શિવાંશ' નામ એક અલગ જ ચમક પકડી રહ્યું હતું. "દીદુ, સાંજના ફંકશન માટે મને તૈયાર કરી આપો ને." અચાનક જ