એક પૂનમની રાત - પ્રકરણ-4

(131)
  • 11k
  • 8
  • 7.3k

એક પૂનમની રાત પ્રકરણ-4 દેવાંશનો ખાસ જીગરી ફ્રેન્ડ મીલીંદ એનો ફોન આવી ગયો હતો દેવાંશે એને પછી મળવાનું કહીને ફોન તો મૂક્યો પણ એનાં મનમાં એની દીદીનાં એંગેજમેન્ટ ફંકશનની પાર્ટીનાં વિચાર આવી ગયાં. મીલીંદ ચૌહાણ એ પણ સુખી ઘરનો છોકરો હતો. એનાં પાપા કસ્ટમમાં ચીફ હતાં. એનું ફેમીલી અહીં વડોદરા રહેતું અને પાપા મુંબઇ. હમણાં એની દીદીનાં પ્રસંગે રજા લીધી આવેલાં. ઘણાં સમયથી એનાં પાપા મુંબઇ એકલાં રહેતાં. અહીં એની મંમી, એની નાની, દીદીની સાથે એ રહેતો એનાં પાપા પંદર દિવસે એકવાર આવીને જતાં. મીલીંદનાં ફેમીલીમાં થોડી ઇન્ટરટેસ્ટીંગ વાત એને લાગતી એ લોકોનાં ઘરમાં એની નાની એમની સાથે રહેતાં અને નાના