સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ - 3 - અંતિમ ભાગ

  • 3.8k
  • 1.4k

હિરેન કાકા: રમીલા, પ્રિયા એ આટલું બધું સહન કરવું પડ્યું છે તે વાતની તે કે પ્રિયા એ મને ક્યારેય જાણ કેમ ન કરી ?રમીલા માસી: અમનેે ડર હતો કે તમને ખબર પડશે તો ક્યાંક તમે પ્રિયાને ભણવાનું અધૂરું મૂકીને ઘરે પાછી બોલાવી લેશો. હિરેન કાકા: મારી દીકરી એ કેટલો સંઘર્ષ કર્યો છે. હે... ભગવાન! આજે મારી દીકરી ને તેના આ સંઘર્ષ ના ફળરૂપે આ કૅસ માં સફળતા અપાવજો. મારી દીકરી એ તેનું મનગમતું કામ કરવા બાપ સુધ્ધાં સાથે સંઘર્ષ કરવો પડ્યો છે પણ હવે હું મારી આસપાસ માં બીજી કોઈ દીકરી જોડે આવું ન થાય તેની ખટક રાખીશ .રમીલા માસી: હે...