અણજાણ્યો સાથ - ૧૬

(18)
  • 3.8k
  • 2
  • 1.7k

કેટલી નાની છે ને દુનિયા!! ને કેવી બનાવી છે માલિકે આ દુનિયા. જેમાં એણે બધુંજ બનાવ્યું, રાગ, ધ્વેશ,કરુણા, મમતા, અહંકાર, ને સૌથી છેલ્લે પ્રેમ! હા પ્રેમ છેલ્લે એટલા માટે કે દરેક સંબંધ માં ઉપરોક્ત ભાવનાઓ, મજબુતીથી પોતાના પાત્રો ભજવી જાય છે, ને છેલ્લે ફક્ત પ્રેમ એકલો રહી જાય છે, ને એ એકલો રહેતો પ્રેમ પોતાના સાથી લાગણી ને ગોતીજ લે છે. જેમાં શારીરિક અંતર મિલોનો હોય છે, પણ લાગણી નો અંતર ફકત એક દિલ બીજા દિલને યાદ કરે એટલોજ. ને આ પ્રેમ શારીરિક જરુરીયાત વાળા પ્રેમ કરત ૧૦૦ ગણું પવિત્ર હોય છે, એ નિષ્પાપ, ને સરળ