જીવન નો સંગાથ પ્રેમ - 17

  • 3.1k
  • 1.3k

જીવન નો સંગાથ પ્રેમ ભાગ -17 જય શ્રી કૃષ્ણ મિત્રો , આગળ નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ અને સંજના એકબીજાને જોવે છે,અને એકબીજાને જોઈને જ બંને નું દિલ ત્યાં જ થંભી જાય છે..અને હ્રદય જોર-જોર થી ધડકવા લાગે છે.. સમજ માં નથી આવતું બંને ને કે શું કરીએ?બંને ઓટો માં બેસીને ગાર્ડન માં જવા નીકળે છે. હવે આગળ...... ગાર્ડન માં જઈને બંને એક બેન્ચ પર બેસે છે.. અને એકબીજાનો હાથ પકડીને રાખે છે. થોડી વાર બંને કાંઈ જ નથી બોલતા..બંને એકબીજાને જોવે