અધુરો પ્રેમ (સિઝન ૨) - 4

(16)
  • 3.7k
  • 1.5k

આગળના અંકમાં આપણે જોયુ, કે તારા, અર્જુન તેમજ સિધ્ધાર્થની મુંબઈ બદલી થવાની છે. તારા અને સિધ્ધાર્થ મુંબઇ જવા માટે તૈયાર છે. હવે આગળ........ખબર જ ના રહી કે આખું અઠવાડિયું ક્યાં પસાર થઇ ગયું. હેન્ડ ઓવર-ટેક ઓવરની બધી પ્રોસેસમાં તારા, અર્જુન અને સિદ્ધાર્થ ત્રણેય બીઝી થઇ ગયા અને ફાઈનલી એ દિવસ પણ આવી ગયો જયારે તારા અને અર્જુનની એમની ઓફિસમાંથી અને સિદ્ધાર્થની એની ઓફિસમાંથી ફેરવેલ થઇ ગઈ. ત્રણેય શનિવાર અને રવિવાર પોતપોતાના પરિવાર સાથે સરસ રીતે વિતાવવા માંગતા હતા. સિદ્ધાર્થ જવાના આગલા દિવસે એક વાર મન ભરીને ઑફિસની એ બધી જગ્યાએ જઈ આવ્યો જ્યાં એની અને તારાની યાદ જોડાયેલી હતી પછી એ પીકઅપ