અણજાણ્યો સાથ - ૧૫

(18)
  • 4.3k
  • 1.5k

કયારેક મનનાં પ્રશ્નો એટલી ભયંકર રીતે બહાર ડોકાય છે, કે ગમે તેટલું દુર હડસેલા પણ હોઠોની સપાટી એ એક વ્યંગ છોડીને જાય છે, ને માણસ ફરી પાછા એ પ્રશ્નોને ઉકેલતા ઉકેલતા, પોતેજ ઉલજી જાય છે. મિત્રો, સપના ની પરીસ્થિતિ પણ કદાચ એવીજ છે. હા હા ખબર છે કે તમારા મનમાં પણ હજુ કાલ વાળા પ્રશ્નો તોફાન કરે છે,એટલે જવાબ માટે સફરમાં આગળ વધીએ. સપના કેબીનમાં દરવાજા તરફ પીઠ કરીને, બંધ આંખે, ખુરશી પર માથું ઢાળીને બેસી હોય છે, એસી ફુલ પર હોવા છતાં પરસેવે રેબઝેબ, ને