પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 3

(13)
  • 3.7k
  • 1
  • 1.6k

દ્રશ્ય ત્રણ - એ બ્લેક કાર જેમાં શક્તિ બેસી હતી તેેે જઈને એક જૂના અને નાના ઘર આગળ ઉભી રહી. શક્તિ અને મેઘના ગાડીમાંથી નીચે ઉતર્યાં ને ઘર માં ગયા ત્યાં એક પચાસ વર્ષની મહિલાા કોફી નો મગ પકડી ને ડાઇનિંગ ટેબલ પર બેેેસી હતી જેનું નામ હતું શ્રીજયા તેના અડધા સફેદ અને અડધા કાળા બોબકટ વાળ હતા. બ્લેક ફ્રેમના મોટા ચશ્મા તેનુંંં ગંભીર વ્યક્તિત્વ રજુ કરતા હતા. તેેને લાઈટ બ્લ્યુ કલર નું બલેઝર વાઇટ શર્ટ અને બ્લેક જીન્સ નું પેન્ટ પહેર્યું હતું. મહિલા નું શરીર ભરાવદાર હતું. લાંબુ નાક અને કથઈ કલર ની આંખો