નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 09

  • 3.1k
  • 2
  • 1.4k

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 09. મિત્રો, ગયા સોપાન માં આપણે નવરાત્રીનો બીજો દિવસ તો માણ્યો પણ બન્યું એવું કે ચાલુ રમઝટમાં પરિતાએ હરિતાના કાનમાં કંઈક કહ્યું. બંને રમઝટમાંથી બહાર નીકળી ખુરશીમાં જોઈને બેસી ગયા. આ જોઈ હર્ષ પણ બહાર આવ્યો. પછી તો હર્ષ પાસેથી સ્કૂટીની ચાવી લઈ હરિતા પરિતાને તેને ઘેર છોડી પાંચ મિનિટમાં પાછી પણ આવી ગઈ. ત્રણ દિવસ પરિતા આવવાની ન હોવાથી તેઓએ કાલે અલંકાર થિયેટરમાં રાત્રે 9 થી 12 પિક્ચર જોવાનોપ્રોગ્રામ પણ બનાવી દીધો. માતાજીનું ત્રીજું નોરતાની રમઝટ કેવી હશે એ તો માતાજી જાણે. પરંતું એટલું તો નક્કી જ છે કે પાર્વતીજી શિવજી પર ફીદા છે.