ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 5

(16)
  • 18.8k
  • 5
  • 9.7k

(1) અતિ ની ગતિ નહીં...● કંકુ ડોશી કોરોનાથી બી ગ્યા હોય ને એમાં એને કોક કહે કે આમાં તો નાસ લેવા ને ઉકાળા પીવા બોવ સારા . પછી કંકુ ડોશી જે ઉકાળા ચાલુ કરે , સૂંઠ વાળા દુધ પીવે , પાંચ-છ વાર નાસ લે ને જાત જાતના ઓસડીયા કરે અને આખા ઘરને કરાવે પછી થાય એવું કે કંકુ ડોશીને આ ઓસડીયાની ગરમી નીકળે ને એની દવા કરવા હોસ્પિટલ જાવું પડે . તો આને કહેવાય અતિ ની ગતિ નહીં...■ અર્થ : - કોઈ પણ કામ એક યોગ્ય માત્રાથી વધુ કરવુ હિતાવહ નથી...(2) પોથીના રીંગણાં...● તોફાની ટીન્યો કોઈક પાસેથી સાંભળી આયવો હોય