અણજાણ્યો સાથ - ૧૪

(18)
  • 3.6k
  • 2
  • 1.7k

Congratulations, u r pregnant! આ શબ્દો એક દંપતિના જીવન માં કેટલું મહત્વ ધરાવે છે. એજ ક્ષણથી પતિ- પત્ની, પતિ પત્ની ન રહેતા, મા- બાપ બની જાય છે, ને તૈયારી કરે છે એમના આવનાર સંતાન ના સુખમય ભવિષ્ય માટે ની. એવીજ તૈયારી કરે છે સપના એના આવનાર સંતાનો માટે, પણ સપના કરી શકશે?? ચાલો જાણીએ આગળ. મમ્મી, મમ્મી તમે દાદી બનવાના છો, એ પણ એક નહીં, બે - બે વારસ મારી કુખમાં ઉછરી રહયા છે, લો મમ્મી મોઢું મીઠું કરો ને મને ને અમારા સંતાનો ને આશીર્વાદ આપો મમ્મી, કહેતા સપના મિઠાઈ