જીવન...મારી દ્રષ્ટિએ... - 2

  • 4.5k
  • 1
  • 1.5k

આ કવિતા સંગ્રહમાં જીવનના વિવિધ વિષયો પર ઘણી કવિતાઓ છે . જે હું અહીં થોડી થોડી કરી પ્રકાશિત કરું છું . આ સંગ્રહમાં મે જે કંઈ જોયું અને અનુભવ્યું છે . એ કવિતાઓ સ્વરૂપે વર્ણવવા પ્રયત્ન કરેલો છે . એટલે તમને આ સંગ્રહમાં મજૂર , વેન્ટિલેટર , મિડલ ક્લાસ માણસ...વગેરે જેવા નવીન વિષયો પર પણ કવિતાઓ મળશે . તો એજ આશા છે કે સાથે જોડાયેલા રહેજો...પ્રતિભાવ આપતા રહેજો...જેથી આગળની કવિતાઓ પ્રકાશિત કરવા ઉમળકો રહે...આભાર..(1) ગળે જ રહી ગઈવાત ઘણી કહેવાની હતી , ગળે જ રહી ગઈ..કંઈ બોલાય તે પેહલા શુરુઆત આંસુઓ ની થઈ ગઈ...બહુ જતન થી પકડી રાખી