અણજાણ્યો સાથ - ૧૩

(19)
  • 4.2k
  • 1
  • 1.8k

મિત્રો, સમય કેટલો જડપથી વહી જાય છે ને, અને માનવી એને પકડી રાખવા કેટકેટલી માથાકુટ કરે છે, રોજ અવનવી શોધો કરે છે જેથી ભુતકાળ ની સારી યાદો કંડારી શકેે. માનવની ઔદ્યોગિક ક્રાંતિ માં પણ એક નવું નામ, નવી શોધ ઉમેરાઈ ગઈ હતી, ને એ હતો મોબાઇલ. આજ સુધી કૉડલેસ, ને લેન્ડ લાઈન માં ચાલતો ભારત હવે મોબાઇલ સાથે પા પા પગલી ભરી રહ્યો હતો, ને આ જ મોબાઇલ સપના ની દુનીયા માં પણ પગપેસારો કરવા જઈ રહ્યો છે, તો ચાલો જાણીએ આગળ શું થશે. હનીમૂન થી આવે