વિશ્વ ધરતી દિન

  • 2.7k
  • 434

વિશ્વ ધરતી દિન:. આજે એક જૂનું ગીત યાદ આવે છે: ' ધરતી.. મેરી માં્. ધરતીમાતા દયા કરો.." ત્યારે વિચાર આવે કે હા આપણા પર અગણિત ઉપકાર કરનાર ધરતી ખરેખર માતા કહેવાને લાયક છે. સજીવ માત્ર મનુષ્ય કે વનસ્પતિને રહેવા માટે જેમની કોખ મળી છે, એવી ધરતી માતા આજે આક્રંદ પોકારે છે:"ઓ સ્વાર્થી મનુષ્ય, તે મારી શી હાલત કરી છે! તું હવે તો દયા કર!"કુદરતી સંપતિ એવી ધરતી માતા પ્રત્યે આપણી ફરજ યાદ કરાવવા માટે 22 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ ધરતી દિન તરીકે ઉજવાય છે. પ્રકૃતિની ગોદમાં જોઈએ, આસપાસ નજર કરતાં