CANIS the dog - 27

  • 2.8k
  • 1k

justice હાઉસ ના વકીલ રોમ્યુલસ ઊભા થયા અને કહ્યું માય લૉર્ડ હવે પોણો કલાક થઈ ગયો છે અને થોડી જ વારમાં ત્રણ કલાક પૂરા થઈ જશે, તો કેમ ના ફેસલો અત્યારે જ સંભળાવી દો! જેથી કરીને બધા નો સમય નષ્ટ ન થાય.બેન્સને વુડન બોક્સ પર હાાથ પછાડ્યો અને ઈન્ટટરપ્રીટરે તેની સામેે જોયું.બેન્સને ઈન્ટરપ્રીટર ની સામેે પૃચ્છા માં જોયું અને ઈન્ટરપ્રીટરે તેને આખી વાત લેટિનમાં કહી સંભળાવી.પાઉલો એ તરત જ માઈક તેની બાજુ કર્યું અને કહ્યું નો નો સર પ્લીઝ listen to me i want say something.justice શુક્લા પ્રસાદે કહ્યું ઓકે યુ મે પ્લીઝ.લગભગ સાત-આઠ મિનિટ સુધી કોર્ટ રૂમમાં લેટિન ભાષાના