એકાંશ ની ઇરા ને ઇરા નો એકાંશ

  • 1.9k
  • 548

એકાંશ ની ઇરા ને ઇરા નો એકાંશ જેવો ઇરા એ ફોન મૂક્યો કે આંખ માંથી એક અશ્રુ આંખો ભીની કરી ગયું, કોઈ ને ય ખ્યાલ ના આવે એ રીતે આંખો ને સહેજ લૂછી ને એ ધાબા પર થી દબાતા પગલે આવી ને પોતાના ના રૂમ માં પુરાઈ ગઈ. રાત ના બાર વાગ્યા હતા, સૂનકાર વચ્ચે એક ઇરા જ હતી કે જે હ્રદય માં એક ભાર લઈ ને ઊંઘવાનો પ્રયત્ન કરી રહી હતી, એક સપ્તાહ બાદ એકાંશ સાથે પોતાની સગાઈ નું એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું હતું, પરંતુ હજુય કેટલીક વાતો માં બંને વચ્ચે અત્યાર થી જ વાદ વિવાદ