નવા-જૂની

  • 4.6k
  • 1.2k

ભૂમિકા બદલાવ, પરિવર્તન, અપડેશન, અનુકૂલન. આ શબ્દો કોઈપણ જીવનનાં મહત્વપૂર્ણ વળાંકે હોય જ. આજકાલ તો ઘણા લોકોની જીભ પર, પત્રકારોની કલમ પર, બુદ્ધિજીવીઓના લખાણોમાં જનરેશન ગેપ, ઓલ્ડ સ્કૂલ, સીટી-અર્બન લાઈફ વગેરે જેવા રૂપે ફરે છે, ઉછળે છે, મારા મતે વધુ દ્યુમિત થાય છે, ખોટો કે અપૂરતો અર્થઘટિત થાય છે. ઘણાં ક્ષેત્રોમાં બદલાવ, નવી-જૂની વ્યવસ્થા એ 'આકરી ચર્ચા' નો વિષય છે. આજે મૂળ તરફ જઈને સમજવાનો પ્રયત્ન કરવો છે, મૂળ તરફ જવાનો એટલા માટે કે જે કઈ અહીં લખાયું છે તેને સાર્વત્રિક રૂપે વધુમાં વધુ ક્ષેત્રોમાં લાગુ પાડીને એને સમજી શકાય, નિરાકરણ લાવી શકાય, ખાસ તો બચી શકાય. આશા છે કે