*જેઠ શુક્લ પક્ષની તૃતીયા એટલે મહારાણા પ્રતાપની જયંતિ*ત્યારે ઇચ્છા થઇ હતી કે તેમના વિશે ક્યક લખવું છે....અને આજે એ ઇચ્છા પૂર્ણ થઈ છેઆજે તમારી સામે ભારત માતાના એ વિર પુત્રના જીવનની આછી ઝાંખી પ્રસ્તુત કરું છું*સમય હોય તો અવશ્ય વાંચજો**નામ =* કુંવર પ્રતાપ સિંહ (શ્રી મહારાણા પ્રતાપ સિંહ જી)*જન્મ =* ૯-૫-૧૫૪o ઇ.સ*જન્મ તિથિ =* જેઠ શુક્લ પક્ષ, તૃતીયા*જન્મ સ્થળ =* કુંભલગઢ, રાજસ્થાન*પુણ્ય તિથિ =* 29 जनवरी, 1597 ई.*સંતાન =* ૩ પુત્રો ૨ પુત્રી*પિતા =* રાણા ઉદયસિંહજી*માતા =* જીવત કુંવરબાઇ (જયવંતા બાઈ)*રાજ્ય =* મેવાડ*રાજધાની =* ઉદયપુર*શાસન કાળ =* ૧૫૬૮~૧૫૯૭ ઇ.સ*શાસન અવધિ =* ૨૯ વર્ષ *વંશ =* સૂર્યવંશી*રાજવંશ =* સિસોદિયા *રાજઘરાના =* રાજપુતાના*ધર્મ =*