દૃષ્ટિકોણ

(20)
  • 3.4k
  • 4
  • 1.3k

એક નાનકડું ગામ હતું. તેમાં પેથાભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો. પેથાભાઈ વિધુર હતા. તેમના પાંચ દીકરાને ઉજેરીને મોટા કરવા માટે પોતાની દસ વીઘા જમીન પણ વેચી નાખી. મોટા ચાર દીકરાઓ લગ્ન કરીને જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા જ્યારે પેથાભાઈ પોતાના નાના દીકરા સાથે જ ગામડામાં રહેતા હતા. નાના દીકરાનું નામ ગગજી પણ બધા એને ગગો કહીને બોલાવે. પેથાભાઈને ગગાની ચિંતા રહેતી. એના સમાજમાં કોઈ એવું ઘર બાકી નહોતું જ્યાં પેથાભાઈ એ ગગાનું માંગુ ના નાખ્યું હોય. પેથાભાઈ ભગવાનને રોજ એવી પ્રાર્થના કરતા કે મારા ગગા ના લગ્ન જોય લવ પછી સુખે થી મરું તો વાંધો નહિ. પણ હવે ગગો