અણજાણ્યો સાથ - ૯

(29)
  • 4.4k
  • 1
  • 1.9k

મિત્રો, સપનાની સફર આજથી એક નવો ટ્વીસ્ટ લઈ રહી છે, હા, સપના નાં લગ્ન થઈ રહ્યાં છે." લગ્ન " એક સામાજિક પ્રક્રિયા છે, જેમાં બંન્ને પાત્રો ની જીંદગી ના લખાણ જ બદલાઈ જાય છે, કંઈક એવોજ બદલાવ આવી રહ્યો છે સપના અને રાજ ના જીવન માં, તો ચાલો આપણે જાણીએ આગળ શું થાય છે. રાજ અને સપનાની ઈચ્છાનુસાર વસંત ભાઈ લગ્ન માટે માની જાય છે, પણ સામે શરત મુકે છે કે, ભલે સાદગી થી થશે, પણ પુરા રીતિરિવાજ થી થશે, વધારે લોકો નહી હોય, પણ ખાસ નજીક