બ્લેકમેઇલ - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

(17)
  • 4.1k
  • 3
  • 1.6k

બ્લેક મેઇલ - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)કહાની અબ તક: શ્વેતા અને હિમાંશુ એક જ કોલેજ માં એકસાથે ભણે છે. પહેલાં તો બંને સારા દોસ્તો જ હોય છે પણ શ્વેતા કોઈ કારણસર હિમાંશુ ને પ્યાર કરતી હોવા છત્તા એને કહેતી નહિ. તેમ છતાંય એ હિમાંશુ ના પ્યારના પ્રસ્તાવ ને સ્વીકારી લે છે. શ્વેતા ની નાની બહેન નો બોય ફ્રેન્ડ એના પિક ને વાઇરલ કરવા ની ધમકી આપે છે તો શ્વેતા એના બીએફ એટલે કે પોતે હિમાંશુ ને કહી દે છે. એ એણે બ્લેક મેઇલ કઈ છે. હિમાંશુ એની મદદ કરવા તત્પર છે. હિમાંશુ હજી એ વાત થી અણજાણ છે કે આની