લિવ-ઈન-રિલેશનશિપ

  • 8.2k
  • 1
  • 1.6k

"જાનું..જાનું..જાનું...હું આજે બહુ જ ખુશ છું. આપણે હવે આપણી પોતાની જિંદગી પોતાના રીતે જીવી શકશું . હવે કોઈ રોકટોક નહીં રહે આપણી વચ્ચે... હે ને જાનું " " હા દિકું , હવે આપણે અલગ રહીશું એટલે હવે કોઇ રોકટોક નહીં અને થોડા સમય પછી લગ્ન કરી લેશું." હા જો આપણે સાથે રહી શકીશું , તો જરૂર લગ્ન કરશું દિકું. " આમ આયુ ને આર્વી બન્ને વાતો કરતાં ગયા ને સામાન ઘરમાં ગોઠવતા ગયાં.... હા આજે બન્ને લિવ ઈન રિલેશનશિપ માં રહેવાની શરૂઆત કરવા જઈ રહ્યા હતાં. બંને ની પરમિશન હતી.. ફેમિલી નો સપોર્ટ પણ હતો એટલે વધારે તકલીફ