બ્લેકમેઇલ - 1

(25)
  • 4.5k
  • 6
  • 2.2k

બ્લેક-મેઇલ "યાર... પણ હવે મેં શું કરું એ મારી બેન ને હવે એ ફોટોઝ બતાવી ને બ્લેક મેઇલ કરે છે!!!" શ્વેતા કોલ પર હતી. "યાર, પણ મેં એમ કહું છું કે એકવાર એનો ફોન લઈ ને ફોટોઝ ડિલીટ કરી દો ને..." હિમાંશુ બીજી બાજુ કોલ પર બોલ્યો. બંને પોતપોતાના ઘર ની છત પર હતા... "ના... ભૂખ નથી..." હિમાંશુ બોલ્યો. "ઓ પાગલ, કહ્યું ને મે એકવાર... જમી લેજે..." એ બોલી. "ફાઈન..." હિમાંશુ બોલ્યો. "ઓકે... બાય!" કહી બંને એ ફોન મૂક્યો. ????? બંન્ને એક જ કોલેજમાં હતા... બંને એ નવું નવું એડમિશન લીધેલું ત્યારે બંને ઘણા ઓછા સમય માં બધાને કરીબ આવી