જ્હોન રેડ - ૯

(12)
  • 4.7k
  • 2k

થોડીવાર થઈ ત્યાં વાદળો ના ગડગડાટ સાથે વરસાદ ચાલુ થઈ ગયો અને કૂવો ભરાવા લાગ્યો !! મેરી ને પાણી માં તરતા નહોતું આવડતું અને એમાં વળી એક્સે વધારામાં પૂરું કરી દોરી કાપતો ગયો હતો !!.. ખાલ જંગલ માં જ્હોન ની પાછળ વિક્ટર અને તેના સાથીઓ દોડી રહ્યા હતા તેની પાછળ ડ્રેકો સાથે ના બે સાથીઓ દોડી રહ્યા હતા તે બન્ને ડાબી બાજુ થી નીકળી જંગલ નો રસ્તો પાર કરી ઇથોપિયા ના બંદર પર આવી ગયા અને ત્યાં ઉભેલા નાવિક ને જલ્દી મદગાસ્કર ટાપુ પર લઈ જવા કહ્યું. નાવિક ને જાણે કશી ખબર જ ન પડી હોય એવી રીતે ઉભો રહ્યો