Son and the sir pantagon. ages are unavailable - 65

  • 2.6k
  • 1
  • 1k

ગણતરી ની સેકન્ડ માં જ સરકારી દફતરમાં ફાયરીંગ શરુ થઇ જાય છે અને પબ્લિક અંદર ઘૂસી જાય છે. અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓના એક એક ચેહરા ને ભલીભાતી ઓળખતી પબ્લિકે તેમના પર હલ્લો બોલાવી દીધો.અને આ આખી વાતના સમાચાર પબ્લિકની પેરેલલ ઉભેલા બાકીના પંદર લાખ એન્ટી સોશિયલો ને મળી જાય છે. અને તેઓ પણ હવે યુદ્ધ કરી લેવાના મુડમાં આવી ગયા છે.સને તેની કાનપટી પર રિવોલ્વોર તાકેેેલા એન્ટી સોશિયલ ની રિવોલ્વૉર આચકી લીધી અને તેને ઉડાવી દીધો. અને આ આખા મામલાની જાણ બ્રિટિશ ગવર્મેન્ટ ના આદેશથી મીડલ આફ્રિકન બોર્ડર nation ને પેલે પાર ઉભેલા તેમના fighter planes ને પણ થઈ જાય