Son and the sir pantagon. ages are unavailable - 64

  • 2.6k
  • 1k

અને સન તેના આ બધા જ ચાહકોને ફ્લાઈંગ કીસ આપતો આપતો એ સરકારી દફતર ની સીડીઓ ચઢવા લાગ્યો.અને વાતાવરણ ફરીથી ખુશીની ચીસોથી ગુંજવા લાગ્યું. સન અને મધ્યય આફ્રિકા ના એવરી સેકન્ડસ ની ગતિવિધિઓથી સમગ્ર વિશ્વ મીડિયા દ્વારા અપડેટેડ થવા લાગ્યું અને અફકોર્સસ મિલી ફ્લેર પણ.મિલી તેના આંસુ લુછતા લુછતા વચમાં વચમાં ક્યારેક એમ પણ બબડી નાખે છે તે આનાા કરતા તો ઈશ્વરે સન પાસે પાંચ ફૂટનો કૂદકો મરાવી દીધો હોત તો પણ સારું રહેતે. કમ સે કમ આ દિવસ તો ના જ જોવો પડતે.સન સરકારી દફતર માં પ્રવેશ કરે છે અને ત્યાંના લોકોને પણ આઉટ ઓફ script થોડુંક ભાષણ આપી દે