Son and the sir pantagon. ages are unavailable - 61

  • 2.8k
  • 1.2k

અને એટલે જ વૉશમેન જાણે કશું જ નથી બન્યું તેમ પોલાઈટલી સન ને પૂછે છે કે તમે તો મને ફોન કરીને આવવાના હતા.સને તેનો ડાબો હાથ આગળ લંબાવ્યો અને જમણો હાથ તેના બ્લયુ ગોગલ્સસ બાજુ લંબાવ્યો અને ડાબા હાથથી ખુરશી ખેંચી અને જમણા હાથથીી ગોગલ્સ કાઢીને સીધો જ ખુરશીમાં બેસી ગયો.અને વૉશમેન ની સામુ જોવા લાગ્યો.વૉશમેનેે સન ની આંખોમાં જોયું અનેે સમજી ગયા કે મિસ્ટર સન ડીસપોઇન્ટ છે.અને તેમણે કાલે રાત્રેેે ચિક્કાર નશો કર્યો છે. જેના અંશ હજુ પણ જોવા મળી રહ્યા છે.પરંતુ વૉશમેને આ બધું જ પહેલેથી જ ક્ષમ્યા ઘોષિત કરી દીધું હતું.અને જોકે સન નુ આ વર્તન સ્વાભાવિક