અણજાણ્યો સાથ - ૮

(19)
  • 4.2k
  • 1
  • 1.9k

દોસ્તો, આપણે હંમેશા આપણી આજુબાજુ એક શબ્દ સાંભળતા હોઈએ છીએ, &the word is move on. એટલે કે આગળ વધો, પણ શું આગળ વધવું એ બોલવા જેટલુજ આસાન છે, લોકો સાચેજ આપણને આગળ વધતા જોઈ ને આપણી ખુશી પચાવી શકે છે, તો મારો જવાબ છે ના, કંઈક એવુજ હવે સપના સાથે થવા જઈ રહ્યું છે, વસંત ભાઈ કામનું કહીને બહાર ગામ એટલે કે કાનપુર આવે છે, દિપક ભાઈ નો કારોબાર અને ઘર નો હિસાબ કરવા, એટલે કે વેચવા માટે, કાનપુરમાં રહેવા માટે હમણાં તો એમની પાસે દિપક ભાઈ નુ ઘર