પ્યારે પંડિત - 16

  • 3.3k
  • 1
  • 1.2k

અરે યાર, કૈંક તો નામ વિચાર. એક કલાક પછી પપ્પા જોડે વાત કરવાની છે તારે. જો ત્યાં કેસ જીતશે તો જ પપ્પા અમિતને ના પાડશે. નહિતર, ના તો તારી કિસ્મત બદલવાની છે ના તો લગ્નની તારીખ. કુંદન જવા લાગી... પણ તું ક્યાં જાય છે? મને માફ કરી દે પ્લીઝ. બે હાથ જોડીને બોલી. તારી આ હરકતોથી મારો મગજ બેન્ડ મારી ગયું છે. સમજી લે કે પપ્પાની એક હાકલથી અહીં ઉભી ઉભી મરી જઈશ. No More help sweetheart. It's over. કુંદન રૂમની બહાર નીકળી ગઈ. ક્યારા એને જતી જોઈ રહી.કુંદન રૂમમાં આવી. દરવાજો બંધ કરી બેસી ગઈ ત્યાં એના ફોનની ઘંટડી વાગી. Unknown નંબર