અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 3

  • 5.2k
  • 1
  • 2.3k

ભાગ - 3 મમ્મીને હિંમત આપી, આ બાબતેબીજા દિવસે પૂજા ઈશ્વરકાકાને મળે છે, અને ગઈકાલ તેના ઘરે થયેલ વિનોદના ક્લાસીસ વિશેની આખી વાત તેમને જણાવે છે, અને એ પણ જણાવે છે કે, મારે લાયક કોઈ સારી જગ્યા હોય તો, મારે જોબ કરવી છે. ત્યારે ઈશ્વરકાકાને પણ પૂજાના આ નિર્ણય પર ગર્વ થાય છે, અને હમણાં બે દિવસ પહેલાજ ઈશ્વરભાઈ તેમના શેઠને જે જીમમાં મૂકવા-લેવા જતા હતા, ત્યા જિમના માલિક અને પોતાના શેઠ વચ્ચે થયેલ વાત યાદ આવે છે. તે જીમના માલિકને પોતાનું જિમ સંભાળી શકે એવી કોઈ છોકરીની જરૂર હોય છે. માટે ઈશ્વરભાઈ પૂજા ને કહે છે કે, ઈશ્વરભાઈ :- બેટા, આ ચિંતા તુ મારી