જીવન... મારી દ્રષ્ટિએ...

  • 5.7k
  • 2.1k

જીવન... મારી દ્રષ્ટિએ આ બુક મારી કવિતાઓ નો સંગ્રહ છે .બધી જ કવિતાઓ માં મેં આપણું એટલે કે લોકો નું અને આપણા જીવન નું (આજના જીવન નું ) વર્ણન કર્યું છે . જે મેં મારી 20 વર્ષ ની સફર દરમિયાન જોયું , જાણ્યું અને અનુભવ્યું છે. હું એટલું ચોક્કસ પણે કહી શકુ કે આ પુસ્તક વાંચનાર નો સમય વેડફાસે તો નહીંજ . દરેક માટે અલગ અલગ પણ કોઈ