દત્તક

  • 2.9k
  • 875

ઋત્વિક આજે ઘરેથી સમયસર ઓફીસ પર જવા માટે નીકળી જાય છે. પરંતુ સમયસર ઑફિસ પર પહોંચતો નથી. આજે તે કંઈક વિચારોમાં હોય છે અને તે ઓફીસને બદલે શહેરના એક સુંદર મજાના ઉપવનમાં સમય વ્યતીત કરવા માટે નીકળી જાય છે.ઋત્વિક જેવો જ ઉપવનમાં પ્રવેશે એવા જ પક્ષીઓ કિલોલ કરવા લાગે છે. જાણે એવું લાગતું હતું કે પક્ષીઓને તેમનો જીવ મળી ગયો હોય! ઋત્વિક જ્યાં જ્યાં ચાલ્યો ત્યાં ફૂલોની કુદરતી મહેક આવવા લાગી હતી. પરંતુ આજે ઋત્વિક કરમાયેલા ફૂલ માફક લાગતો હતો. પોતાના કોઈ ચિંતિત વિચારોમાં મશગુલ હતો. જાણે કોઈ મોટી સમસ્યાઓ તેને હેરાન કરી રહી હોય. બસ ઋત્વિક તો એક ખૂણામાં